Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રસ્તા પર ઘમાસાણ પાક્કું થશેજ… હનુમાન ચાલીસા  અઝાન કરતા ડબલ મોટા અવાજે વાગશે. રાજ ઠાકરેનો ફૂંફાડો..  પોલીસે પકડાવી નોટિસ.

 News Continuous Bureau | Mumbai

 પહેલી મેના રોજ પોતાની સાર્વજનિક રેલી(Public rally) દરમિયાન રાજ ઠાકરેએ(raj thackeray)  રાજ્ય સરકારને(State govt) ખુલ્લો પડકાર ફેંક્યો છે. પોતાની રેલી દરમિયાન તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે આગામી દિવસો દરમિયાન તેઓ મસ્જિદ પર ના લાઉડ સ્પીકર નહીં સાંખી લે. પોતાની જૂની વાતને દોહરાવતા તેમણે કહ્યું હતું કે  3જી મે પછી જો મસ્જિદ પર ગેરકાયદેસર લાઉડ સ્પીકર વાગશે તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) ડબલ મોટા અવાજે હનુમાન ચાલીસા(Hanuman chalisa) વગાડશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : બાળા સાહેબ ભોળા હતા પણ હું નથી. ઉદ્ધવ ઠાકરેનો ભાજપને પ્રત્યુતર….

 રાજ ઠાકરેના આ ખુલ્લા પડકાર પછી પોલીસ વિભાગે તેમને નોટિસ ફટકારી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેની રેલી પહેલાં જ પોલીસ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ પ્રકારની ધાર્મિક બાબતો(Religious matters) વિશે આક્રમક નિવેદન આપવામાં આવશે તો કાયદો પોતાનું કામ કરશે. આમ 3 તારીખ પછી એટલે કે ચાર તારીખ થી મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) રસ્તા પર ઘમાસાણ જોવા મળશે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version