Site icon News Continuous Bureau | Mumbai

કોવિડ સાઈડ ઈફેક્ટઃ મહારાષ્ટ્રમાં આટલા ટકા હોટલ અને રેસ્ટોરાં કાયમી સ્વરૂપે બંધ.. હોટલ ખુલ્લી રાખવાનો સમય વધારી આપવાની અસોસિયેશનની માગણી જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,15 જુલાઈ  2021

Join Our WhatsApp Channel

ગુરુવાર,

આકરા લોકડાઉનને પગલે મહારાષ્ટ્રમાં છેલ્લા દોઢ વર્ષમાં 40 ટકા હોટલ તથા રેસ્ટોરાં બંધ થઈ ગઈ હોવાનો દાવો હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને કર્યો છે. હોટલો બંધ થવાની સાથે જ અનેક લોકોએ નોકરી ગુમાવી છે. તો મોટા પ્રમાણમાં આર્થિક ફટકો પણ પડયો છે. તેથી હોટલો અને રેસ્ટોરાં ખુલ્લી રાખવાના સમય મર્યાદા  વધારી આપવાની માગણી હોટલિયરો દ્વારા સરકારને કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગામના સ્ટેશનનો થયો કાયાકલ્પ; જુઓ નવા વડનગર રેલવે સ્ટેશનની અદ્ભુત તસવીરો

મહારાષ્ટ્રમાં જે શહેરો અને જિલ્લામાં કોરોના નિયંત્રણમાં છે,  ત્યાં લોકડાઉનના નિયમો હળવા કરીને હોટલો અને રેસ્ટોરાંમાં ખાવા-પીવા સમયની મુદતમાં વધારો કરી આપવાની માગણી હોટલ અને રેસ્ટોરાં અસોસિયેશને મહારાષ્ટ્ર સરકારને કરી છે. તેમ જ હોટલ  અને રેસ્ટોરાંને શનિવાર-રવિવાર સહિત આખા અઠવાડિયા દરમિયાન સવારના સાતથી રાતના 12.30 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની માગણી પણ કરી છે. હાલ વીક ડેમાં સાંજના ચાર વાગ્યા સુધી જ હોટલમાં ખાવાની મંજૂરી છે. ત્યારબાદ ફકત પાર્સલની મંજૂરી છે. તો શનિવાર અને રવિવારે માત્ર ઓનલાઈન અને પાર્સલની જ છૂટ છે. તેથી ઓછા સમયમાં ધંધો કરી શકાતો નથી.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version