Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો!! મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યો માટે સ્વતંત્ર મેડિકલ કોલેજની સરકારે કરી જાહેરાત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યક સમાજ માટે સ્વતંત્ર મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત રાજ્યના વૈદ્યકીય શિક્ષણ પ્રધાન અમિત દેશમુખે લાતુરમાં કરી છે. રાજ્યમાં અલ્પસંખ્યક મુસ્લિમ સમાજ માટે આઘાડી સરકારની આ જાહેરાતથી સમાજના અન્ય વર્ગમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

Join Our WhatsApp Channel

બહુ જલદી સરકારી યૂનાની મેડિક કોલેજની લાતુરમાં ચાલુ કરવામાં આવવાની જાહેરાત પણ શિક્ષણ પ્રધાને કરી હતી. લાતુરમાં  અલ્પસંખ્યક છોકરીઓના સરકારી વસતીગૃહના ઉદ્ઘઘાટન કાર્યક્રમ દરિમયાન અમિત દેશમુખે કહ્યું હતું કે  રાજ્યમાં ખાસ અલ્પસંખ્યક સમુહ માટે સરકારી મેડિકલ હોસ્પિટલ અને કોલેજ ચાલુ કરવામાં આવવાની છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની સોશિયલ મીડિયા પર બદનામી કરનારા આટલા લોકોની ધરપકડ.. જાણો વિગતે

એટલું જ નહીં પણ લાતુર સિવાય રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ખાસ લઘુમતી સમાજ માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાંધવાનો સરકારનો વિચાર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version