Site icon News Continuous Bureau | Mumbai

હેં! ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને સસ્તા ભાવે પેટ્રોલ મળે છે. કેવી રીતે? આવો જુગાડ કરીને 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગાડીમાં પેટ્રોલ ભરાવતા ખિસ્સું ખાલી થઈ જાય છે. જેને લીધે આમ જનતા તાણમાં  મૂકાઈ છે, પણ દેશમાં એવા કેટલાક જુગાડુ લોકો છે. જેમણે આ મુસીબતમાંથી રસ્તો કાઢી લીધો છે. પહેલો સગો પાડોશી આ કહેવત અનુસાર ભારતના કેટલાક લોકોએ પાડોશી દેશ નેપાળમાંથી  પેટ્રોલની વ્યવસ્થા કરી લીધી છે.

ફેસબુક ઠપ્પ ‘ટેલિગ્રામ’ મસ્ત, એક દિવસમાં વધ્યા આટલા કરોડ યૂઝર્સ, આંકડો જાણીને દંગ રહી જશો
 

ઉત્તર પ્રદેશ અને બિહારના જે લોકો નેપાળની સીમા પાસે રહે છે. તેઓ ત્યાંથી પેટ્રોલ- ડીઝલ ખરીદે છે. નેપાળમાં ભારત કરતાં ઇંધણના દર બહુ જ સસ્તા છે. પેટ્રોલની કિંમતમાં 26થી 27 રૂપિયા અને ડીઝલના ભાવમાં 29 રૂપિયાનો તફાવત છે. નેપાળ સરકારે 100લીટર સુધીનું ઇંધણ લઇ જવાની પરવાનગી આપવાનો ફાયદો આ હોશિયાર લોકોએ લઈને નેપાળમાંથી પેટ્રોલ ડીઝલનો જુગાડ કરી લીધો છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version