Site icon News Continuous Bureau | Mumbai

પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ – પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં હિંસક પ્રદર્શન યથાવત- પોલીસે આટલા લોકોની કરી ધરપકડ-આ તારીખ સુધી કલમ 144 લાગુ

News Continuous Bureau | Mumbai 

નૂપુર શર્માએ(Nupur Sharma) પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણી પરનો વિવાદ હવે હિંસામાં પરિણમ્યો છે  

Join Our WhatsApp Channel

દરમિયાન પશ્ચિમ બંગાળના(West Bengal) હાવડા જિલ્લામાં(Howrah district) આજે ફરી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.

આ કેસમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વહીવટીતંત્રે હાવડા જિલ્લામાં 13 જૂન સુધી ઇન્ટરનેટ સેવા(Internet service) બંધ કરી દીધી છે. 

આ ઉપરાંત હાવડાના ઘણા વિસ્તારોમાં 15 જૂન સુધી કલમ-144(Section-144) લાગુ કરવામાં આવી છે. 

રાજ્યના મુખ્યમંત્રી(Chief Minister) મમતા બેનર્જીએ(Mamata Banerjee) હિંસા(Violence) માટે ભાજપને(BJP) જવાબદાર ઠેરવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  ચાર રાજ્યસભાની ચૂંટણીના પરિણામ – ક્યાંક ભાજપને લાગ્યો ઝટકો તો ક્યાંક કોંગ્રેસને લાગ્યો ઝટકો-જાણો કયા દિગ્ગજો મળી કારમી હાર

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version