Site icon News Continuous Bureau | Mumbai

  વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ફરી સક્રિય થયું, હવામાન વિભાગે આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી. જાણો વિગતે..

દેશમાં અનેક ભાગોમાં ફરી એક વાર વાતાવરણમાં પલટો આવી શકે છે. 

હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે  જમ્મુ કાશ્મીરથી લઈ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં 9 અને 10 ફેબ્રુઆરીએ  બરફવર્ષા અને વરસાદ થઈ શકે છે.

Join Our WhatsApp Channel

જો કે ચમોલી જિલ્લામાં ગ્લેશિયર ફાટ્યા બાદ ચાલી રહેલા બચાવ કાર્ય પર કોઈ અસર નહીં પડે. 

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version