Site icon News Continuous Bureau | Mumbai

યુપીની આ હાઈ પ્રોફાઈલ બેઠક પર મોદી સરકારના મંત્રી એસ પી સિંહ બઘેલ સામે અખિલેશ યાદવની જીત…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

યુપીની સૌથી હાઈ પ્રોફાઈલ બેઠકો પૈકીની એક કરહલ વિધાનસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની જીત થઈ છે.

અહીંયા અખિલેશ સામે ભાજપે કેન્દ્રીય મંત્રી એસ પી સિંહ બઘેલને ઉતાર્યા હતા. 

મતગણતરી દરમિયાન શરૂઆતમાં બઘેલ ત્રીજા સ્થાન પર હતા અને બીજા સ્થાન પર બસપાના ઉમેદવાર હતા.

કરહલ સીટ મૈનપુરી વિસ્તારમાં આવે છે અને તે સમાજવાદી પાર્ટી નો ગઢ મનાય છે. 

અહીંયા સમાજવાદી પાર્ટીના પ્રચાર માટે મુલાયમ સિંહ યાદવ આવ્યા હતા તો ભાજપ તરફથી અમિત શાહે  પ્રચાર કર્યો હતો.

 આ સમાચાર પણ વાંચો : પંજાબમાં હવે 'AAPના માન'ની સરકાર, CM ઉમેદવારની રેકોર્ડબ્રેક વોટથી જીત; રાજભવનમાં નહીં પણ અહીં લેશે શપથ

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version