Site icon News Continuous Bureau | Mumbai

હિજાબ પહેરવા પર વચગાળાની રોકમાં કોઈ પણ રાહત આપવાનો હાઈકોર્ટનો ઈનકાર; આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

મંગળવાર,  

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના મામલે સર્જાયેલા વિવાદ બાદ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ છે.

હાઈકોર્ટે આ કેસનો ચુકાદો ના આવે ત્યાં સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ સહિતના તમામ ધાર્મિક પ્રતીકો પહેરવા પર રોક લગાવી દીધી છે.

આ રોકમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો હાઈકોર્ટે ફરી ઈનકાર કરી દીધો છે.

હાઈકોર્ટમાં સિંગલ જજની બેન્ચે તેની સુનાવણીમાં કહ્યુ કે, ફુલ બેન્ચ હિજાબ પહેરવા પર વચગાળાની રોક લગાવી ચુકી છે ત્યારે સિંગલ બેન્ચ દ્વારા તેમાં કોઈ રાહત આપી શકાય નહીં.

ખાસ કરીને મામલાની સુનાવણી ચાલી રહી છે ત્યારે તો નહીં જ.

ભારતના આ પાડોશી દેશમાં હવે સેના અને સર્વોચ્ચ એજન્સીઓની આલોચના કરવા પર થશે આટલા વર્ષની જેલ, ચૂંટણીથી જોડાયેલા નિયમોમાં પણ કર્યા ફેરફાર; જાણો વિગતે
 

Narpoli Police Warehouse Burglary નારપોલી પોલીસની કાર્યવાહી ઘરફોડી કેસમાં 5 આરોપી ઝડપાયા, ટેમ્પો સહિત ₹૨૪.૮૭ લાખ જપ્ત
Mumbra Police Drug Bust મુંબ્રા પોલીસની ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા; ₹૧૦.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Thane WhatsApp Account Hacked વરિષ્ઠ પોલીસ અધિકારીનું વોટ્સએપ હેક સ્ટેટસ પર 12 થી વધુ વાંધાજનક વીડિયો મુકાયા, સાયબર તપાસ શરૂ
Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Exit mobile version