Site icon

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત નાજુક- એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાશે દિલ્હી,- હવે આ હોસ્પિટલમાં થશે તેમનો ઈલાજ

News Continuous Bureau | Mumbai 

પટનાની(Patna) પારસ હોસ્પિટલમાં(Paras Hospital) દાખલ બિહારના(bihar) પૂર્વ સીએમ(Former CM) તથા રાજદ પ્રમુખ(RJD President) લાલૂ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) તબિયત નાજૂક છે.

Join Our WhatsApp Community

સારવાર માટે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી(Delhi) લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવશે. 

દરમિયાન પીએમ મોદીએ(PM Modi) લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ(Tejaswi Yadav) સાથે ફોન પર ચર્ચા કરીને સ્વાસ્થ્યની જાણકારી(Health information) લીધી. 

તેજસ્વીએ બિહારના લોકોને ભાવનાત્મક અપીલ પણ કરી છે

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે તેમની તબિયત વધારે ખરાબ થતાં તેમને પારસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : કોના કહેવા પર એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બન્યા- દેવેન્દ્ર ફડણવીસે રાઝ પરથી પડદો ઉંચકયો-જાણો શું કહ્યું તેમણે

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version