Site icon News Continuous Bureau | Mumbai

સરકાર ક્યારે બદલવાની છે તે મારા પર છોડી દો : વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ નું સૂચક નિવેદન

 ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

હાલ મહારાષ્ટ્રમાં પંઢરપુર ખાતે વિધાનસભાની એક સીટ પર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ એકઠા થઈને એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. આવા સમયે વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક સૂચક નિવેદન આપ્યું છે.

તેમણે પોતાની જનસભામાં કહ્યું કે મહારાષ્ટ્રની સરકાર ક્યારે બદલવાની છે તે પ્રશ્ન તમે મારા પર છોડી દો. હું બહુ જલદી આ પ્રશ્નનો ઉત્તર આપી દઈશ.

સાથે જ તેમણે એનસીપી પર ગંભીર આરોપ લગાડી ને કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અમુક નેતાઓ એ રેન્ડેસિવર દવાનો સ્ટોક ભરીને રાખ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ : ભારત દેશમાં હવે ત્રીજી કોરોના વેક્સિન ને મંજૂરી. જાણો વિગત.
 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version