Site icon News Continuous Bureau | Mumbai

સરકારે  લોકડાઉન કરવાનું નક્કી કર્યું તો પછી બેઠકોમાં શું ચાલી રહ્યું છે? શેની તૈયારી? કઈ તૈયારીઓ ચાલી રહી છે?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો 

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

સરકાર 15 દિવસનું લોકડાઉન લગાડે તેવી શક્યતા વધુ છે. જો કે આ સંદર્ભે મતમતાંતર છે. કેટલાક એરપોર્ટ નું કહેવું છે કે  લોકડાઉન માત્ર સાત દિવસનું હોઈ શકે છે. જો કે મહારાષ્ટ્ર સરકારે એવું ઈચ્છે છે કે  લોકડાઉન પહેલા રાજ્યના નાગરિકો લોકડાઉન ની તૈયારીઓ કરી લે. તેમજ આ  લોકડાઉન દરમિયાન સામાન્ય નાગરિકોને તકલીફ ન થાય તે માટેની તકેદારી લેવામાં આવે.

ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વાસીઓનો ગુડી પડવો નહીં બગાડે. પણ લોકડાઉન પાક્કું છે… 
 

 ૧. દૈનિક ધોરણે કામ કરનાર તેમજ ભૂખ્યાઓને રોજ ભોજન મળી રહે તે માટે કોમ્યુનિટી કિચન ની વ્યવસ્થા થઈ રહી છે

૨. વેપારીઓ સાથે ચર્ચા કરીને તેમને  લોકડાઉનમાં સહયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે

૩.  લોકડાઉન દરમિયાન વૈદકીય સુવિધાઓમાં શું બદલાવ કરવા? તેમજ રાજ્યને જે વસ્તુઓની જરૂર પડે છે તે વસ્તુઓ ક્યાંથી મેળવવી તેની તૈયારી ચાલુ છે.

૪.  લોકડાઉન દરમિયાન જીવન આવશ્યક ચીજ વસ્તુનો પુરવઠો ન ખોરવાય તે માટે લાઇન ઓફ એક્શન ના પ્લાન બનાવવામાં આવી રહ્યા છે

૫. અલગ-અલગ વિભાગો અને અલગ-અલગ સેક્ટર માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર બનાવવામાં આવી રહ્યું છે.

૬. સરકાર એવો વિચાર પણ કરી રહ્યું છે કે આખા રાજ્યમાં  લોકડાઉન લગાડવાની સાથે શું અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ કાયદો લાગુ પાડી શકાય?

૭. પ્રાથમિક જાણકારી મુજબ આરોગ્ય સેવાઓને તૈયાર થવા માટે 15 દિવસ ના એટેન્શન ની જરૂર છે.

૮. મિટિંગોનો દોર હજી 24 કલાક સુધી ચાલુ રહે તેવું લાગે છે.

આમ લોકડાઉન ની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે પરંતુ સરકાર  લોકડાઉનની તૈયારીઓ પર વધુ જોર આપી રહી છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version