Site icon

મહારાષ્ટ્ર લાઉડસ્પીકર વિવાદ: હવે મનસેએ લખ્યો ગૃહમંત્રી અમિત શાહને પત્ર, કરી આ માંગ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મસ્જિદમાં(Masjid) સવાર-સાંજ વાગતા લાઉડસ્પીકર(Loudspeacker) વિવાદ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

હવે નાસિક મનસેના(MNS) જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે(Ankush Pawar) ગૃહમંત્રી અમિત શાહને(Home Minister) પત્ર લખી માંગ કરી છે કે, કેન્દ્ર સરકારે(Central Govt) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ. 

સાથે જ મહારાષ્ટ્ર સરકારને(Maharashtra Govt) પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. 

ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે. 

આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે.

આ સમાચાર પણ વાંચો : જાદુ ઓસરી ગયો. આ ચાર રાજ્યોની પાંચ સીટોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા-સાફ, જાણો ક્યાં કોને મળી જીત

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version