Site icon

 મહારાષ્ટ્રમાં એસ.ટી કર્મચારીઓની હડતાળ સામે પરિવહન નિગમની કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

એસ.ટી. મહામંડળને રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણી પર અડગ રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. 

હડતાળમાં સહભાગી થયેલા કર્મચારીઓને સસ્પેન્ડ, સેવા સમાપ્તી (હકાલ પટ્ટી) તેમજ ટ્રાન્સફરની કાર્યવાહી કરવાની એક કલમી કાર્યક્રમ એસ.ટી. મહામંડળે શરૂ કર્યો છે. 

બુધવાર સુધી એસ.ટી. મહામંડળે લગભગ ૧૦ હજાર ૩૦ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે.  જ્યારે દૈનિક વેતન પર કામ કરતા બે હજાર ૨૭ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢયા છે.

ઉલ્લેખનીય છે કે ગત સવા મહિનાથી એસ.ટી. કર્મચારી  વિલીનીકરણ કરવાની માગણી સાથે અચોક્કસ મુદત પર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 

લો કરો વાત, એક તરફ અમેરીકાએ ચીન પર પગલાં લીધા ત્યારે  એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા
 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version