Site icon News Continuous Bureau | Mumbai

એસ.ટી. કર્મચારીઓનું આંદોલન: એસ.ટી મહામંડળે કરી કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં આટલા હજાર કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મહારાષ્ટ્રભરના એસટી કર્મચારીઓએ ચાલુ કરેલુ આંદોલન ઉગ્ર બની રહ્યું છે. 

આ આંદોલનને ધ્યાનમાં રાખી એસ.ટી મહામંડળે કર્મચારીઓ પર જોરદાર કાર્યવાહી ચાલુ રાખી અત્યાર સુધીમાં કુલ 2035 કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. 

ગુરૃવારના એક જ દિવસમાં 1135 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ આંદોલન છેલ્લા 5 દિવસથી ચાલુ છે છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સેવામાં કર્મચારીઓને સમાવી લેવામાં આવે તેવી  મુખ્ય માગણી સાથે એસટી કર્મચારીઓના સંગઠનોએ આંદોલન શરૂ કર્યું છે. 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version