Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના રાજકારણમાં હિલચાલ તેજ- મોડી રાતે રાજ્યપાલને મળવા પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ- કરી ફ્લોર ટેસ્ટની માગણી 

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Mahrashtra)માં ચાલી રહેલી ઉથલપાથલમાં આખરે હવે ભારતીય જનતા પાર્ટી(BJP) ખુલીને સામે આવી છે. 

Join Our WhatsApp Channel

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh Koshyari) સાથે મંગળવારે મોડી રાતે મુલાકાત કરીને ભાજપે ફ્લોર ટેસ્ટ(Floor test)ની માંગણી મૂકી છે. 

દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) સહિત ભાજપના નેતાઓએ રૂબરૂ મળી સરકારે બહુમતી ગુમાવ્યાની જાણ કરતો પત્ર રાજ્યપાલને સોંપ્યો છે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ સાથે બેઠક કર્યા બાદ કહ્યું કે, અમે રાજ્યપાલને તાત્કાલિક ફ્લોર ટેસ્ટ માટે પત્ર સોંપ્યો છે.

આ અગાઉ, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં દિવસભર પક્ષની કેન્દ્રીય નેતાગીરી સાથે મસલતો કરી વૈકલ્પિક સરકારની બ્લૂપ્રિન્ટને આખરી ઓપ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  સોનાના દાગીના આંચકી ભાગી જનારો ચોરટો પકડાયો- બોરીવલી એમ એચ બી પોલીસની ઉલ્લેખનીય કામગીરી-જાણો વિગત

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version