Site icon News Continuous Bureau | Mumbai

અધધ 15 લાખનું ઈનામ ધરાવતા મોસ્ટ વોન્ટેડ નક્સલી આતંકી મુંબઈ નજીક આવેલા આ વિસ્તારમાંથી ઝડપાયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ એ રવિવારે ઝારખંડના 'મોસ્ટ વોન્ટેડ નક્સલ' અને માઓવાદી નેતા દિપક યાદવ ઉર્ફે કરુ હુલાસ યાદવની  ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

માઓવાદી નેતાને મુંબઈથી લગભગ 50 કિલોમીટર દૂર પાલઘરના નાલાસોપારા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. 

મુંબઈની એક સ્થાનિક કોર્ટમાં હાજર કર્યા બાદ યાદવનો તાબો ઝારખંડ પોલીસને સોંપવામાં આવશે.

પકડાયેલા નક્સલી યાદવને માથે 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. 

 આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદ બાદ પારસ કલનાવત પડ્યો આ એક્ટ્રેસના પ્રેમમાં -બધાની સામે જણાવ્યું તેના ક્રશ નું નામ 

 

Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
BrahMos Deal Indian Navy દરિયામાં ભારતનો સુપરસોનિક દબદબો! બ્રહ્મોસ માટે ₹૬૬૧ કરોડની ડીલથી દુશ્મનોમાં ફફડાટ યુદ્ધજહાજો બનશે વધુ ઘાતક
Exit mobile version