Site icon News Continuous Bureau | Mumbai

 મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાયો. તેમજ બોર્ડ એકઝામ નું શું થશે?  જાણો વિગત.

ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..

ભારે કરી! ધો.10ના બે વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં ચોંટાડી રૂા.500ની નોટો, પણ દાવ પડી ગયો ઉલટો.. મળી આ સજા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્ર સરકારે ધોરણ 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા સંદર્ભે અંતિમ નિર્ણય લઈ લીધો છે. આ નિર્ણય મુજબ નવમી અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરવામાં આવશે. એટલે કે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બીજી તરફ ધોરણ 10 તેમજ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા સંદર્ભે શું કરવું? તે વિશે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે આ બે ધોરણની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. એટલે કે જે પ્રકારે પરીક્ષા થાય છે તે પ્રકારે જ થશે. જોકે તેનું સ્વરૂપ શું હશે તે સંદર્ભે હજી સુધી કોઈ દિશાનિર્દેશ આવ્યા નથી.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે એક થી આઠ ધોરણ ને માસ પ્રમોશન આપ્યું હતું. હવે નવમા અને 11મા ધોરણ ને પણ માસ પ્રમોશન આપી દેવાયું છે.

કોરોના ટેસ્ટિંગ સંદર્ભે હવે નવી ગાઇડલાઇન બહાર પડી : આ છે નિયમ
 

Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Boisar Chain Snatcher Arrested મહિલાની સોનાની ચેઈન લૂંટનાર નવી મુંબઈથી ઝડપાયો બોઈસર પોલીસે ૨૭ વર્ષીય આરોપીને દબોચ્યો, ૧૦૦% મુદ્દામાલ કર્યો રિકવર
Palghar Investment Fraud પાલઘરમાં બોગસ કંપની બનાવી રોકાણકારોને કરોડોનો ચૂનો ૨૨ લોકો પાસેથી ₹૧.૮૫ કરોડ પડાવ્યા, આર્થિક ગુના શાખાએ તપાસ તેજ કરી
Garba Entry Rules Maharashtra ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર મહારાષ્ટ્રમાં ભારે હોબાળો અમૃતા ફડણવીસે VHPના વલણનો કર્યો વિરોધ, કહ્યું ‘તહેવારો સૌ માટે… ‘
Exit mobile version