Site icon

મહારાષ્ટ્રમાં કેબિનેટ બની- આ ધારાસભ્યને મંત્રી પદ મળ્યું- મુંબઈના આ જાણીતા બિલ્ડર પણ મંત્રી બન્યા

News Continuous Bureau | Mumbai

આ ક્રમમાં ધારાસભ્યોએ(MLA) પદના લીધા શપથ(Oath of office).

Join Our WhatsApp Community

1) રાધાકૃષ્ણ વિખે પાટીલ(Radhakrishna Vikhe Patil) (ભાજપ)(BJP)- શિરડીના ધારાસભ્ય(Shirdi MLA)

2) સુધીર મુનગંટીવાર(Sudhir Mungantiwar) (ભાજપ)- બલ્લારપુરના ધારાસભ્ય(Ballarpur MLA)

3) ચંદ્રકાંત પાટીલ (ભાજપ)-(Chandrakant Patil) – પુણે જિલ્લાના કોથરુડના ધારાસભ્ય(MLA from Kothrud, Pune district)

4) વિજયકુમાર ગાવિત(Vijayakumar Gavit) (ભાજપ)- નંદુરબાર સીટના ધારાસભ્ય(MLA of Nandurbar seat)

5) ગિરીશ મહાજન (Girish Mahajan) (ભાજપ)- જામનેરથી ધારાસભ્ય(MLA From Jamner)

6) ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) (શિંદે જૂથ)- જલગાંવ ગ્રામીણના ધારાસભ્ય(MLA from Jalgaon Rural)

7) દાદા ભુસે (શિંદે જૂથ)(Dada Bhuse (Shinde Group))- માલેગાંવ બહારની સીટના ધારાસભ્ય(Malegaon MLA)

8) સંજય રાઠોડ(Sanjay Rathore) (શિંદે જૂથ)- દિગરાજ બેઠકના ધારાસભ્ય

9) સુરેશ ખાડે (Suresh Khade) (ભાજપ), (દલિત)- મિરાજ સીટના ધારાસભ્ય(MLA from Mirage seat)

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગની આવી છે આગાહી

10) સંદીપન ભુમરે(Sandipan Bhumre) (શિંદે જૂથ)- પૈઠાણ બેઠકના ધારાસભ્ય(MLA from Paithan seat)

11) ઉદય સામંત(Uday samant) (શિંદે જૂથ), રત્નાગીરી બેઠકના(Ratnagiri seat) ધારાસભ્ય

12) તાનાજી સાવંત(Tanaji Sawant) (શિંદે જૂથ)- પરંડા સીટના ધારાસભ્ય(Paranda MLA)

13) રવિન્દ્ર ચવ્હાણ(Ravindra Chavan) (ભાજપ)- ડોમ્બિવલી સીટના ધારાસભ્ય(MLA of Dombivli seat)

14) અબ્દુલ સત્તાર(Abdul Sattar) (શિંદે જૂથ)- શિલોદ બેઠકના ધારાસભ્ય(Shilod MLA)

15) દીપક કેસરકર(Deepak Kesarkar) (શિંદે જૂથ)- કોંકણની સાવંતવાડી બેઠકના ધારાસભ્ય(Sawantwadi seat in Konkan)

16) અતુલ સેવ(Atul Sev) (ભાજપ) –  ઔરંગાબાદ(Aurangabad) (પૂર્વ) બેઠક પરથી ધારાસભ્ય

17) શંભુરાજ દેસાઈ(Shambhuraj Desai) (શિંદે જૂથ) – સાતારા જિલ્લાની(Satara district) પાટણ બેઠકના ધારાસભ્ય

18) મંગલ પ્રભાત લોઢા(Mangal Prabhat Lodha) (ભાજપ) – મુંબઈની મલબાર હિલ બેઠક(Malabar Hill seat of Mumbai) પરથી ધારાસભ્ય

Ahmedabad Civil Hospital organ donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું
Gujarat Groundnut Production: દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત
Maharashtra skill development: કૌશલ્ય વિકાસ વિભાગનો મોટો નિર્ણય: વિદેશી કંપનીઓને ઝટકો, સ્વદેશીને તક!
Western Railway: ઓખા અને દિલ્હી કેન્ટ પાસે આવેલ શકુર બસ્તી વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
Exit mobile version