News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath shinde) અત્યારે શિવસેનાના વરિષ્ઠ નેતાઓની મુલાકાત લઈ રહ્યા છે. અત્યાર સુધી તેમણે ગજાનન કિર્તીકર(Gajanan Kirtikar), લીલાધર ડાકે(Liladhar Dake) અને રામદાસ કદમ(Ramdas Kadam) જેવા નેતાઓની મુલાકાત લીધી છે. આ મુલાકાત નો સિલસિલો ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી સુધી લંબાયો છે. હાલ સોશિયલ મીડિયા પર અને વોટ્સઅપ પર મનોહર જોશી(Manohar Joshi) અને એકનાથ શિંદે નો એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફ ઘણું બધું કહી જાય છે. જુઓ તે ફોટોગ્રાફ.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનું નામ કપાયું- મહારાષ્ટ્રની અનેક ચૂંટણીઓ આરક્ષણ વિના જ થશે-કોર્ટે ચાબુક ફટકારી