Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં કડકડતી ઠંડી, મીની કાશ્મીર તરીકે જાણીતા આ હિલ સ્ટેશનમાં 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર વધી રહ્યું છે. 

મહાબળેશ્વરમાં વેન્ના ઝીલ પાસેનું તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. 

નંદુરબાર અને નાસિકના નિફાડમાં પણ પારો 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો છે. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી મુંબઈના ઘણા ભાગોમાં તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. 

મુંબઈમાં કોરોનાની રોકેટ ગતિ, અત્યાર સુધીમાં આટલા ટકા દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત,આ સર્વેમાં થયો ખુલાસો

Thane Police Swift Action થાણે પોલીસની ત્વરિત કામગીરી, રિક્ષામાં ભુલાઈ ગયેલું કિંમતી લેપટોપ CCTV ની મદદથી શોધી માલિકને સોંપાયું
Election Commission Violation Dharavi ચૂંટણી પંચના નિયમોનું ઉલ્લંઘન, મતદાર યાદી સામે એક જ દિવસમાં ૨૪ વાંધા અરજી કરનાર સામે ગુનો દાખલ
Third Mumbai Growth Engine ૧૫ લાખ નવી નોકરીઓ અને અલ્ટ્રામોડર્ન સિટી! મુંબઈપુણે વચ્ચે આકાર લઈ રહ્યું છે ‘ત્રીજું મુંબઈ’ જાણો યુવાનો અને રોકાણકારો માટે શું છે ખુશખબર?
Nashik Shankhnaad World Record ચેન્નઈથી ખાસ મંગાવાયેલા શંખ અને સાડા પાંચ મિનિટ સુધી અવિરત ગુંજ! નાસિકના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ
Exit mobile version