મહારાષ્ટ્ર વિધાનસભા ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક છેલ્લા લાંબા સમયથી ગાયબ છે.
તેઓ તપાસ એજન્સી સામે નથી આવી રહ્યા તેમજ તેઓ ક્યાં છે તે સંદર્ભે કોઈને સગડ મળ્યા નથી.
આશ્ચર્યજનક રીતે વિધાનસભા સત્રના પહેલા દિવસે તેઓ વિધાનસભામાં અવતરિત થયા.
પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે તેમના પરિવારના સભ્યો ની તબિયત નાદુરસ્ત હોવાથી તેઓ ગાયબ રહે છે.
ગિલોયથી કેટલાક લોકોના લીવરને થયું નુકસાન : એક વ્યક્તિનું મોત; રિસર્ચમાં સામે આવી ચોંકાવનારી હકીકત
