Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના હાંફી ગયો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,557 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 233 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,31,781 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 14,433 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.05 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,85,527 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાનો ગ્રાફ વધુ નીચે આવ્યો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1 લાખ કેસ ; જાણો આજના તાજા આંકડા

CIDCO Land Illegal Dumping Crackdown નવી મુંબઈમાં ભૂમાફિયાઓ પર તંત્રનું મોટું એક્શન, પનવેલમાંથી પોકલેન અને ૧૭ ડમ્પર જપ્ત, એફઆઈઆર દાખલ
SRPF Jawan Dies By Suicide પંઢરપુરમાં અષાઢી એકાદશીના બંદોબસ્ત વચ્ચે મોટી દુર્ઘટના SRPFના જવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
Gujarat Weather Heavy Rain Alert મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર, હવામાન વિભાગની ચેતવણી આ ત્રણ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ
Maharashtra TET Exam Leak Case મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા, સ્પેશિયલ ટીમે આ રાજ્યમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ વીરેન્દ્ર ગુપ્તા
Exit mobile version