મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 21,273 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 425 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 3,40,86,110 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 34,370 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.02 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 3,01,041 એક્ટિવ કેસ છે.