Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ નિયત્રંણમાં, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓ વધ્યા ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,126 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 195 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,27,194 થઈ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 7,436 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.69 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 72,810 એક્ટિવ કેસ છે.

 ભારતમાં કોરોનાની રફ્તાર ધીમી પડી, દેશમાં ફરી એક વાર કોરોના નો દૈનિક કેસનો આંકડો ઘટીને 30 હજારે પહોંચ્યો ; જાણો આજના નવા આંકડા 

Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Thane Fake Lockdown News:મુંબ્રામાં લોકડાઉનની અફવા ફેલાવનાર ઝડપાયો! પોલીસે જાહેરમાં માફી મંગાવી, જાણો શું છે મામલો..
Maharashtra Kerosene Distribution:ઘર બેઠા રેશનકાર્ડ કરો અપડેટ અને મેળવો કેરોસીન! મહારાષ્ટ્ર સરકારના નવા નિયમો જાહેર, જાણો ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
Exit mobile version