Site icon

હવે દર ગુરુવારે ખતરાની ઘંટી વાગશે. કેમ? જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 જૂન, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ સહિત પૉઝિટિવિટી રેટ અને ઑક્સિજન બેડ ઑક્યુપેન્સીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાં અનલૉક જાહેરાત કરવામાં આવી છે. જોકે દરેક જિલ્લા અને શહેરો માટે આ કાયમી અનલૉક નથી. હવેથી દર ગુરુવારે સરકારના આરોગ્ય ખાતા દ્વારા કમ્પાઇલ થયેલા ડેટા જાહેર કરવામાં આવશે. એના આધારે શું ખુલ્લું રહેશે શું બંધ રહેશે એ નક્કી થશે.

મરાઠા અનામત માટે હવે રાજ્ય સરકાર રીવ્યુ પીટીશનના માર્ગે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે; અશોક ચવ્હાણે આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતા દ્વારા રાજ્યમાં કેટલા ઑક્સિજન બેડ ઑક્યુપાય થયા છે તેમ જ  દરેક જિલ્લામાં પૉઝિટિવિટી રેટ શું છે અને ઑક્સિજન બેડ ઑક્યુપેશનની ટકાવારી શું છે? એની જાહેરાત કરવામાં આવશે. એના આધારે લોકલ લેવલે એટલે કે જિલ્લાસ્તરે પ્રશાસન કેવા પ્રતિબંધ મૂકવા છે એનો નિર્ણય લેશે. એટલે દરેક જિલ્લા અને શહેરમાં દુકાનો સહિત શું ખુલ્લું રહેશે કે પછી બંધ થશે એ દર ગુરુવારે સાંજે ખબર પડશે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version