મહારાષ્ટ્ર સરકારની સફળ કામગીરી, અધધ આટલા કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ; જાણો વિગતે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
દેશમાં સૌથી વધુ કોરોના દર્દીઓ ધરાવતા રાજ્ય મહારાષ્ટ્રએ સકારાત્મક સિદ્ધિ હાંસલ કરી છે.
મહારાષ્ટ્ર હવે 3 કરોડ લોકોનું રસીકરણ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે
Join Our WhatsApp Community
અધિક મુખ્ય સચિવ આરોગ્ય ડો. પ્રદીપ વ્યાસના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રએ આજે બપોરે 2 વાગ્યા સુધીમાં 3,00,27,217 લોકોને રસી આપી છે.
લો બોલો! મહારાષ્ટ્રના આ જિલ્લામાં પત્નીપીડિત પુરુષોએ પીપળાની પૂજા કરી; સાત જન્મ સુધી આવી પત્ની ન મળે એ માટે કરી પ્રાર્થના