Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઘેરું બન્યું જળ સંકટ, રાજ્યના જળાશયોમાં ફક્ત આટલા ટકા પાણી પુરવઠો  ; જાણો વિગતે 

મહારાષ્ટ્રના તમામ ડેમના જળાશયોમાં 40,779.22 મિલિયન ક્યુબિક મીટરની પાણી સ્ટોક ક્ષમતા છે.

હાલમાં ઉપયોગી પાણીનો સંગ્રહ ફક્ત 11,927.23 મિલિયન ક્યુબિક મીટર છે. 

Join Our WhatsApp Channel

આમ, હાલમાં મહારાષ્ટ્રના જળાશયોમાં 29.25% પાણીનો સંગ્રહ છે. જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન  33.15% પાણીનો સ્ટોક ઉપલબ્ધ હતો.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના તમામ પ્રકારના ડેમની કુલ સંખ્યા 3,267 છે. જેમાં 141 મોટા ડેમ, મધ્યમ ડેમો 258 અને નાના ડેમો 2,868 છે. 

દેશમાં વધતા જતા કોરોના સંક્રમણને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં મોડમાં, મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યનાં મુખ્ય પ્રધાન સાથે કરશે બેઠક ; આ મુદ્દા પર કરશે ચર્ચા
 

Pune Airport Hashish Seized પુણે એરપોર્ટ પર ₹1 કરોડનું હશીશ જપ્ત બેંગકોકથી આવેલી મહિલા પેસેન્જરની ધરપકડ, કોસ્મેટિક્સ કન્ટેનરમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો
IndiaBorn Cheetah Gives Birth ભારતીય ભૂમિ પર બીજી પેઢીના ચિત્તાનો જન્મ, કુનોમાં માદા ચિત્તાએ ૫ શ્રાવકોને જન્મ આપતાં ખુશીનો માહોલ
Pune Mule Bank Account Cyber Fraud ૧૯ લોકોના ₹૧.૮૦ કરોડ સાફ! પુણેમાં સક્રિય ‘મ્યૂલ બેંક એકાઉન્ટ’ સિન્ડિકેટનો પર્દાફાશ ૫ સાયબર ઠગોનો ખેલ ખતમ
Eknath Shinde Sudden Delhi Visit અચાનક દિલ્હી પહોંચી શિંદેએ કઈ નવી ખીચડી પકવી? સીટ વહેંચણીમાં અસંતોષ કે પછી કોઈ મોટો રાજકીય દાવપેચ જાણો અંદરની વાત
Exit mobile version