Site icon News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્ર સરકારે મોડી રાત્રે ગાઇડલાઇન જાહેર કરી : ખાનગી ઓફિસ માટે આ છે કાયદો. તમે જાતે વાંચીલો સરકારી કાયદો. અહીં છે તેની નકલ.

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

Join Our WhatsApp Channel

મુંબઈ, ૨૨ એપ્રિલ 2021

ગુરૂવાર

મહારાષ્ટ્ર સરકારે ઓફિસમાં હાજરી સંદર્ભ ના કાયદા અને વધુ કડક બનાવ્યા છે. હવેથી સરકારી તમામ ઓફિસો માત્ર 15 ટકા સ્ટાફ સાથે કામ કરશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર ની ઓફિસ માટે પણ આ જ કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

પેડેમિક એક્ટના સેક્શન 5 હેઠળ આવતી તમામ ઓફિસોમાં ૧૫ ટકા અથવા વધુમાં વધુ પાંચ કર્મચારીઓ કામ કરી શકશે.

મુંબઈ વાસીઓ ની ટ્રેન માં એન્ટ્રી બંધ. સરકારે આદેશ જાહેર કર્યો.
 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version