Site icon

 હવે મહારાષ્ટ્રમાં મહિલાના નામે પ્રોપર્ટી ખરીદો તો સ્ટેમ્પ ડ્યુટી માં ડિસ્કાઉન્ટ મળશે. જાણો બજેટની જાહેરાત.

મહારાષ્ટ્ર સરકારે બજેટમાં મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે.

સરકારે જાહેર કર્યું છે કે જે વ્યક્તિ મહિલાના નામે પ્રોપર્ટી ખરીદશે તેને સ્ટેમ્પ ડ્યુટી માં 20% ડિસ્કાઉન્ટ મળશે. 

Join Our WhatsApp Community

સરકારે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં મહિલાઓના નામે વધુ પ્રોપર્ટી રજીસ્ટર થાય તે હેતુથી આ પગલું ભર્યું છે.

મહારાષ્ટ્ર સરકારે દસ હજાર કરોડની ખોટ વાળું બજેટ રજૂ કર્યું. જાણો આંકડા.
 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version