ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,479 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 157 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 63,10,194 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 4,110 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.59 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 78,962 એક્ટિવ કેસ છે.
ત્રીજી લહેરના સંકેત? દેશમાં સતત છઠ્ઠા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા
