Site icon

મહારાષ્ટ્રમાં લોકડાઉન :  આવતીકાલે સાંજે 8 વાગ્યાથી કડક લોકડાઉન અમલમાં આવી શકે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ lockdown નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ની ગાઈડલાઈન હાલ બનાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આવતી કાલે રાત્રે આઠ વાગ્યાથી લોકડાઉન લાગુ થશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતે જાહેરાત કરશે. પરંતુ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય થઈ ગયો છે કે મહારાષ્ટ્રમાં  લોકડાઉન લગાડવામાં આવશે. એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકડાઉન 15 દિવસનું હશે.

આ સંદર્ભે કડક ગાઇડલાઇન બનાવવામાં આવશે. આ ગાઈડલાઈન મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે તેમ છે.

કોરોના માં લોકોને બચાવવા હવે સેના આવી મેદાનમાં. સરકારે આપ્યો આ નિર્દેશ….
 

Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ નોરતે અંગદાનથી જીવનદાન
Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Exit mobile version