મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને નદીઓમાં પૂર આવવાથી કોંકણ રેલવે ટ્રેક પર ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે અને આશરે છ હજાર મુસાફરો ફસાયા છે.
મહારાષ્ટ્રમાં ખરાબ સ્થિતિ વચ્ચે PM મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી.
વડાપ્રધાને સ્થાનિક સ્થિતિનો તકાજો મેળવ્યો હતો અને રાજ્યને તમામ સંભવિત મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
