મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 10,989 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 261 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 58,63,880 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 16,379 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.45 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,61,864 એક્ટિવ કેસ છે.
