Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના કાબુમાં, નવા કેસ સાથે મૃત્યુઆંકમાં પણ થયો ધરખમ ઘટાડો; જાણો તાજા આંકડા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,077 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 184 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,46,892 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 33,000 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 93.88 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 2,53,367 એક્ટિવ કેસ છે.

રેસીંગ ચાલુજ છે… મુંબઈ શહેર માં પેટ્રોલ ના ભાવ પાછા વધ્યા… હવે 101 થવાની તૈયારીમાં.. જાણો આજના ભાવ અહીં

Gujarat Dam Water Levels Rise ભારે વરસાદ બાદ ગુજરાતના જળાશયોમાં જળરાશિની ભરપૂર આવક સરદાર સરોવર સહિત રાજ્યના ડેમો છલકાયા
Sanjay Raut On Disha Salian Case દિશા સાલિયાન કેસમાં નવો વળાંક આદિત્ય ઠાકરેને નોટિસ પહેલાં સંજય રાઉતનું મોટું નિવેદન, ઠાકરે પરિવાર…
Lata Bai Tragic Story ૪ દીકરા પણ કોઈ કામ ન આવ્યા ૮ મહિનાથી વૃદ્ધાશ્રમમાં રહેતા માતા લતાબાઈનું નિધન, અંતિમ સંસ્કારમાં પણ પુત્રો ન ફરક્યા
Kuno National Park Cheetah Cubs ગુડ ન્યૂઝ કૂનો નેશનલ પાર્કમાં ગૂંજી કિલકારી! ભારતમાં જન્મેલી માદા ચીત્તાએ ૪ બચ્ચાંને આપ્યો જન્મ
Exit mobile version