Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારના સેન્સેક્સની જેમ મહારાષ્ટ્રમાં દૈનિક કોરોનાના કેસ વધતા અને ઘટતા રહે છે. જાણો તાજા આંકડા….

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 54,022 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 898 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 49,96,758 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 37,386 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 85.36% થયો છે.

હાલ રાજ્યમાં 6,54,788 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,89,30,580 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

માથેરાનની મીની ટ્રેન પર્યટકો ના અભાવે બે દિવસ માટે બંધ.
 

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version