મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,195 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 252 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,70,599 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,634 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.01 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,16,667 એક્ટિવ કેસ છે.
નકલી વેક્સિનેશનલ મામલે 11મી એફઆઈઆર થઈ. જાણો ઈન્વેસ્ટિગેશન અપડેટ્સ
