Site icon News Continuous Bureau | Mumbai

 દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 28,699 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 132 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 25,33,026  થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં  13,165 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.73% થયો છે

હાલ રાજ્યમાં 2,30,641 એક્ટિવ કેસ છે.

બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા
 

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version