Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર માં રોકેટ ની સ્પીડે વધતો કોરોના. હવે સ્વસ્થ થવાનો દર પણ ઘટ્યો. રહો સાવધ. જાણો નવા આંકડા.

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 35,952 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 111 દર્દીઓના મોત નીપજ્યા છે

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 26,00,833 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 20,444 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 87.78% થયો છે

હાલ રાજ્યમાં 2,62,685 એક્ટિવ કેસ છે.

Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Exit mobile version