Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના નો કહેર યથાવત. સતત બીજા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના તાજા આંકડા

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 42,582 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 850 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 52,69,292 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 54,535 દર્દીઓએ કોરોના ને માત  આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 88.34%% થયો છે.

હાલ રાજ્યમાં  5,33,294 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 3,03,51,356 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

 

Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Praneet More FIR કોમેડિયન પ્રણિત મોરે પર કાનૂની સિકંજો ‘૩૭૦ બિરયાની’ શો બદલ નોંધાઈ FIR, અશ્લીલતા ફેલાવવાનો લાગ્યો મોટો આક્ષેપ
Kerala Health Alert West Nile Shigella કેરળમાં બે જીવલેણ બીમારીનો પંજો શું છે વેસ્ટ નાઈલ વાયરસ અને શિગેલા બેક્ટેરિયા? જાણો લક્ષણો અને બચવાના ઉપાયો
Exit mobile version