ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર.
મહારાષ્ટ્રમાં એક જ સપ્તાહમાં ફરી એકવાર કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક વધી ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24,948 કેસ નોંધાયા છે અને 103 લોકોના મોત થયા છે
શુક્રવારે મૃત્યુ આંક 42 હતો એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે.
આ રીતે રાજ્યમાં મૃત્યુ દર વધીને 1.86 થઈ ગયો છે.
મહારાષ્ટ્રના માલેગાંવમાં કોંગ્રેસના તમામ નગરસેવકોનો પક્ષ પલટો, જોડાયા આ પક્ષમાં; જાણો વિગત
