મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 14,123 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 477 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 57,61,015 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 35,949 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 94.28 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 2,30,681 એક્ટિવ કેસ છે.
વિદેશથી વેક્સિન મેળવવાની મહારાષ્ટ્ર સરકાર અને BMCની આશા પર શું પાણી ફરી વળશે? જાણો વિગત