મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 24,136 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 601 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 56,26,155 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 36,176 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 92.76 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 3,14,368 એક્ટિવ કેસ છે.
મુંબઈના વેપારી પ્રતિનિધિઓ શરદ પવારને મળ્યા; તેમના સમક્ષ મૂકી આ માગણી