Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારની ચિંતા વધી, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના ખતરા વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓની અત્યાર સુધીની કુલ સંખ્યા 60 લાખને પાર  થઇ ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,974 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 143 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 60,36,821 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 8,562 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.91 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,22,252 એક્ટિવ કેસ છે.

સારા સમાચાર: દેશમાં લગભગ દોઢ મહિના બાદ એક હજારથી ઓછા મૃત્યુ નોંધાયા, જાણો છેલ્લા કલાકમાં કેટલા નવા આવ્યા સામે 
 

Sasan Gir Lion Sighting અનોખો નજારો.. માત્ર પાંચ ફૂટનાં અંતરે ખેડૂત અને સિંહ પરિવાર આગળ પાછળ ચાલી રહ્યાં છે, જુઓ વાયરલ વીડિયો
Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Exit mobile version