Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં બે દિવસથી કોરોનાના દૈનિક કેસમાં સતત ઘટાડો નોંધાયો. જાણો આજના નવા આંકડા  

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 37,236 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 549 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 51,38,973 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 61,607 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 86.97%% થયો છે.

હાલ રાજ્યમાં 5,90,818 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી 2,96,31,127 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

શું મુંબઈ શહેર પર કોઈ ખતરો છે? પોલીસ વિભાગે આ આદેશ જાહેર કર્યો.
 

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version