Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપોની ઝડી વરસાવી. ટ્વીટ કરીને કહ્યું આટલા હજાર કરોડ લેવાના નીકળે છે. જાણો આંકડા.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM uddhav thackeray) એ ટ્વીટ ના માધ્યમથી કહ્યું છે કે કેન્દ્ર સરકારને(Central Govt) રાજ્યોમાંથી મળતા કુલ સીધા કરવેરામાં મહારાષ્ટ્રનો(Maharashtra) હિસ્સો 38.3 ટકા છે. મહારાષ્ટ્ર 15 ટકા જીએસટી(GST) એકત્ર કરે છે, જે આખા દેશમાં સૌથી વધારે છે. 

સીધા કરવેરા અને જીએસટીને ભેગા કરો તો કેન્દ્ર સરકારને આવક કરાવવામાં મહારાષ્ટ્ર દેશનું નંબર-1 રાજ્ય છે. 

તે છતાં કેન્દ્ર સરકારે હજી સુધી મહારાષ્ટ્રને જીએસટી વળતર પેટે રૂ. 26,500 કરોડ ચૂકવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો :  MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.

Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Exit mobile version