Site icon News Continuous Bureau | Mumbai

ઔરંગાબાદમાં આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સભા – મોટી જાહેરાતની શક્યતા-જાણો વિગતો

News Continuous Bureau | Mumbai 

એક તરફ મહારાષ્ટ્ર(Maharashtra) રાજ્યમાં રાજ્ય સભાની ચુંટણી(Rajyasabha election)ના પડઘમ વાગી રહ્યા છે તેમજ તમામ પક્ષોએ પોતાના ધારાસભ્યોને હોટલ ખાતે રવાના કર્યા છે. ત્યારે બીજી તરફ ઔરંગાબાદ(Aurangabad)માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekeray)ની જાહેર સભા થવા જઈ રહી છે. આ જાહેર સભા માટે શિવસેના(Shivsena)એ જોરદાર તૈયારીઓ કરી છે. જાહેર સભા અગાઉ ઔરંગાબાદમાં પોસ્ટર વોર (Poster war)જોવા મળી રહ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે કે કેન્દ્ર સરકારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને કેન્દ્રીય એજન્સીઓ સામે શિવસેના પાસે શિવ શક્તિ અને ભીમ શક્તિ છે. રાજનૈતિક વર્તુળમાં એવી  ચર્ચા છે કે શિવસેનાના પોતાની રાજનૈતિક વિચારધારાને જાળવી રાખવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે ઔરંગાબાદ નું નામ બદલીને સંભાજી નગર(Sambhaji Nagar) કર્યાની જાહેરાત કરી શકે છે.

Join Our WhatsApp Channel

 શિવસેનાની પોસ્ટર બાજી પર ભારતીય જનતા પાર્ટી(BJP) આક્ષેપ લીધો છે તેમજ આ સંદર્ભે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી છે.

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version