Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર: મહારાષ્ટ્રનું આ શહેર કોરોના મુક્તના માર્ગ પર, અહીં એક વર્ષ પછી કોરોનાનો એક પણ નવો કેસ નહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે. 

એક વર્ષમાં પ્રથમ વખત મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં ગત સપ્તાહે એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.

આ દરમિયાન ઓછામાં ઓછા 10 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જયારે કોઈનું મોત નોંધાયું નથી.  

જોકે હાલ શહેરમાં 183 સક્રિય કેસ છે. 

નાગપુરના પાલક મંત્રી નીતિન રાઉતે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી અને આરોગ્ય વિભાગની પ્રશંસા કરી હતી.  

આભને આંબી રહ્યું છે હવાઈ મુસાફરીનું ભાડુંઃ લંડનથી દિલ્હીની ફ્લાઈટની બિઝનેસ ક્લાસની ટીકિટની કિંમત અધધ આટલા લાખે પહોંચી

Kongaon Police Arrest Two Women Gold Theft મંદિરમાં ભીડનો લાભ ઉઠાવી દાગીના ચોરતી હતી બે મહિલા, પોલીસે 100 થી વધુ CCTV ફૂટેજ ખંગોળી કરી ધરપકડ
Shinde Faction Workers Join MNS શિંદે જૂથને મોટો ફટકો દક્ષિણ રત્નાગિરીના 100 થી 150 પદાધિકારીઓ અને કાર્યકરો મનસેમાં જોડાયા
Ajit Pawar Mahayuti Move Amit Shah અજિત પવાર મહાયુતિમાં કેમ જોડાયા હતા? પુણેમાં પ્રતિમાના અનાવરણ પ્રસંગે અમિત શાહે ખોલ્યું અસલી રહસ્ય
Operation Tiger મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ઓપરેશન ટાઇગર 3.0’ થી ગરમાવો મંત્રી ઉદય સામંતે મિશન એક્ટિવ હોવાનું કહેતા સંજય રાઉત અને આદિત્ય ઠાકરેના આકરા પ્રહારો
Exit mobile version