Site icon News Continuous Bureau | Mumbai

ચાર બાળકોની માતાને બીજા કોઈ સાથે પ્રેમ હતો- પતિએ કરવા ચોથ ની ગિફ્ટ તરીકે પ્રેમી સાથે કરાવી દીધા લગ્ન- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)થી કરવા ચોથ (Karva Chauth) પર એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. હકીકતમાં, કરવા ચોથ પહેલા પત્નીએ તેના પતિને કહ્યું હતું કે હું કોઈ બીજાને પ્રેમ કરું છું અને તેની સાથે રહેવા માંગુ છું. આ પછી પતિએ ગામના સરપંચ અને વડાને બોલાવ્યા અને ગામલોકો ની સામે પત્નીના પ્રેમી સાથે લગ્ન(marriage) કરાવી દીધા.

Join Our WhatsApp Channel

મહિલાને તેના પતિથી 4 બાળકો પણ છે. વિદાય વખતે પતિએ પત્નીને કહ્યું- તું જા અને ખુશ રે,  હું ચારેય બાળકો(Children)નું ધ્યાન રાખીશ. ચાર બાળકોની ઉંમર માત્ર 2 વર્ષથી 8 વર્ષની છે.

આ સમાચાર પણ વાંચો : શીખ સમુદાયે શિંદેની નવી પાર્ટીના ચૂંટણી ચિન્હ સામે વાંધો ઉઠાવ્યો 

આ મામલો ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ(Sultanganj)ના ગગનિયા ગામનો છે. બંનેના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા. 26 વર્ષીય યુવતીને એક યુવક સાથે પ્રેમ (Love) થઈ ગયો હતો. આ વાત તેણે તેના પતિને કરવા ચોથ પહેલા કહી હતી.
 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version