Site icon News Continuous Bureau | Mumbai

શપથવિધિ પહેલા યોગી આદિત્યનાથને કોર્ટે ફટકારી નોટિસ, આ બાબતને લઈને નોંધાઈ છે ફરિયાદ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશમાં સતત બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહેલા યોગી આદિત્યનાથને મઉની કોર્ટે  નોટિસ ફટકારી છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ બજરંગબલીને દલિત બતાવાના મામલામાં તેમને નોટિસ મોકલવામાં આવી છે. 

જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રામેશ્વરે આ મામલે આગામી સુનાવણી 26 એપ્રિલે નક્કી કરી છે. 

મઉ નિવાસીએ આ મામલે ફરિયાદ દાખલ કરતા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  હાઉસિંગ સોસાયટીને હવે આ માથાકૂટ થી મળશે છુટકારો, મહારાષ્ટ્ર સરકારે આપી રાહત… જાણો વિગતે

Bhiwandi Online Betting Racket Busted ભિવંડીમાં ઓનલાઇન સટ્ટાબાજીના મસમોટા રેકેટનો પર્દાફાશ ભોઇવાડા પોલીસે ૧૦ આરોપીઓને દબોચ્યા, ૩૨ મોબાઇલ અને ૪૬ એટીએમ કાર્ડ જપ્ત!
Navi Mumbai Flamingos Early Arrival કચ્છમાં ઓછા વરસાદથી નવી મુંબઈમાં ફ્લેમિંગોનું વહેલું આગમન પ્રદૂષિત વેટલેન્ડ્સને લીધે પક્ષીપ્રેમીઓમાં ચિંતા!
Maharashtra Unified Electricity Billing System મુંબઈગરાઓ માટે લાઈટ બિલ ભરવું હવે બન્યું સુપર ઇઝી! અલગઅલગ ચક્કરોમાંથી મળી મુક્તિ જાણો નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
Maharashtra Weather Yellow Alert મુંબઈ, થાણે અને પાલઘરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું સંકટ હવામાન વિભાગે જારી કર્યું યલો એલર્ટ!
Exit mobile version