Site icon

મહારાષ્ટ્રમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ- માત્ર સો કલાકમાં બે જિલ્લાને જોડતો રસ્તો બની ગયો- જાણો નીતિન ગડકરીના વિભાગની દમદાર કામગીરી વિશે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રના(Maharashtra) અમરાવતી(Amravati) અને આકોલા(Akola) આ બંને જિલ્લા વચ્ચે રાષ્ટ્રીય મહામાર્ગ(National Highway) માત્ર પાંચ દિવસમાં બની ગયો. આ હાઇવેને બનાવવા માટે 10૮ કલાકનો સમય લાગ્યો. આ સમયગાળા દરમિયાન ૭૫ કિલોમીટર નો રોડ તૈયાર કરવામાં આવ્યો. આખા વિશ્વમાં આટલી ઝડપથી ડામરનો રોડ કદી બની શક્યો નથી. આથી આ કામની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે(Guinness Book of World Records) લીધી છે. ૩ જૂનના દિવસે આ રસ્તા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આઠમી તારીખે કામ પતી ગયું. આ રસ્તો બનાવવા માટે કુલ 780 લોકોએ ૨૪ કલાક કામ કર્યું.  કામ કરનારા કર્મચારીઓ માટે કંપનીએ તમામ સુવિધાઓ પુરી પાડી હતી. રાજપથ ઇન્ફ્રાકોન(Rajpath Infracon) કંપનીને આ કામ માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તેમજ કામ સમયસર પૂરું થાય તે માટે ૭૮૦ લોકોને ત્રણ શિફ્ટમાં વહેંચી દેવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ચેતી જજો-મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં ઝડપથી વધી રહ્યું છે કોરોના સંક્રમણ- આજે ગઈકાલની સરખામણીએ 81 ટકા વધુ-જાણો આજના ચિતાજનક આંકડા  

ઉલ્લેખનીય છે કે  છેલ્લા અમુક સમયથી ભારત સરકારનો(Indian Govt) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટ(Infrastructure Department) ઘણો જ સક્ષમ થઈ ગયો છે તેમજ દેશની અનેક જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જલદ ગતિએ આગળ વધી રહ્યા છે. આ મંત્રાલય નીતિન ગડકરી(Nitin Gadkari) હસ્તક છે.

Maharashtra FDA: મહારાષ્ટ્ર એફડીએ દ્વારા રાજ્યભરમાં તહેવારોમાં ફૂડ સેફ્ટી ઝુંબેશ: ૧,૫૯૪ મીઠાઈની દુકાનોથી નમૂના લીધાં.
Himatnagar Railway Station: હિંમતનગર રેલવે સ્ટેશન બની રહ્યું છે મલ્ટીમોડલ હબ
Saras Mela 2025: સપનાની ઉડાન ગોબર-માટીથી સપનાં ઘડતી સ્ત્રી કલાકાર”
World Animal Day: સુરત શહેર અને જિલ્લામાં ૧૯૬૨ કરૂણા એનિમલ હેલ્પલાઈન થકી ૩,૦૮,૮૩૮ અબોલ જીવોને જીવનદાન મળ્યુઃ
Exit mobile version